(Arc)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પૂર્વઝોન વિસ્તારમાં બિન અધિકૃત બાંધકામો તોડવાની કામગીરી, દબાણ વિભાગની કામગીરી, ટી.પી.સ્કીમ તથા રોડ લાઇન અમલીકરણની કામગીરી, જાહેરખબરના બિન-અધિકૃત બોર્ડ-બેનર્સ દુર કરવાની કામગીરી તથા એસ્ટેટ અને નગર વિકાસ ખાતાની અન્ય કામગીરી માટે ખાનગી કોન્ટ્રાકટરના મજૂરો તથા મશીનરી પુરા પાડવા માટેના એન્યુઅલ રેટ કોન્ટ્રાકટ (Arc)